આલ્કલી ધાતુઓ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $Li$ સૌથી પ્રબળ રિડક્શનકર્તા છે.
  • B
    $K$ ની ઘનતા $Na$ કરતા વધારે છે.
  • C
    $Li^+ (aq.)$ ની આયનીય ત્રિજ્યા સૌથી મોટી છે.
  • D
    બધી આલ્કલી ધાતુઓ પ્રવાહી એમોનિયામાં વાદળી રંગનું દ્રાવણ આપે છે.

Explore More

Similar Questions

સોડિયમ ધાતુને શેની નીચે સંગ્રહિત કરી શકાય છે?

$NaOH$ (ઘન) $+ CO \xrightarrow{200^\circ C} X$; નીપજ $X$ શું છે?

કઈ ધાતુનો નાઈટ્રેટ સખત ગરમ કરવા પર નાઈટ્રોજન ડાયોક્સાઈડ આપતો નથી?

નીચેનાને જોડો:
સંયોજન આણ્વીય સૂત્ર
$1$. લાઈમ સ્ટોન $a$. $CaO$
$2$. ક્વિક લાઈમ $b$. $NaHCO_3$
$3$. વોશિંગ સોડા $c$. $CaCO_3$
$4$. બેકિંગ સોડા $d$. $Na_2CO_3 \cdot 10H_2O$

હવામાં રહેલા $N_2$ સાથે સીધી પ્રક્રિયા કરીને નાઈટ્રાઈડ બનાવતી ધાતુ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo